Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

અમેરિકાએ દક્ષિણ કોરિયા સાથે સૈન્ય અભ્યાસ રદ કર્યો

નવી દિલ્હી: અમેરિકી રક્ષા મંત્રાલયે દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત સૈન્યભયાસ પર અનિશ્ચિતકાળને રદ કરી દીધું છે સિંગાપુરમાં ડોલેન્ડ ટ્રંપ અને કિમ જોંગ ઉન વચ્ચે થયેલ વાતચીત હેઠળ સૈન્યભયાસ પર રોક લગાવી દેવામાં આવી છે પેટાગનની પ્રવક્તા ડાના ડબ્લ્યુ વ્હાઇટે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સિંગાપુર સંમેલન બેઠકના નિર્ણયને સમર્થનમાં દક્ષિણ કોરિયાના વરિષ્ઠ અધિકારો અને અમેરિકાના રક્ષા મંત્રી જેમ્સ એન મેટિસે કોરિયાઈ પ્રાયદ્વીપ પર સૈન્યભયાસને રદ કરી દીધું છે.

(6:49 pm IST)