Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

પાકિસ્તાન પર હજુ પણ અમેરિકાની નજર

નવી દિલ્હી: અમેરિકા અને પાકિસ્તાનના સંબંધમાં થોડા સુધારાનો સંકેત ભલે જોવા મળે પરંતુ અમેરિકાએ ચોખ્ખી મનાઈ કરી દીધી છે કે આતંકવાદીઓ  વિરુદ્ધ કઠોર કાર્યવાહીની પાકિસ્તાન સરકારની પ્રતિબધ્ધતાને લઈને તે ખુબજ ગંભીર છે અને આ મામલે એ સતત નજર રાખે છે દક્ષિણ તેમજ મધ્ય એશિયાના મામલે અમેરિકી પ્રધાન ઉપ-સહાયક વિદેશ મંત્રી એલિસ વૈલસે એક દિવસ પૂર્વ પાકિસ્તાની સરકારને આ મામલે યાદ અપાવતા જણાવ્યું હતું કે આતંકવાદીઓ વિરુદ્ધ થઇ

(6:47 pm IST)