Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

આ દેશમાં ભૂખ લાગવા પર લોકોને માટીના રોટલા ખાવાની નોબત આવી

નવી દિલ્હી: આજના સમયમાં ઘણા લોકો ભુખમરીનો શિકાર બની રહ્યા છે વધતી મોંઘવારીના કારણે લોકોને રોટી સુધ્ધાં નથી મળી રહી કૈરેબિયન આઇલેન્ડ હૈતીભી એક એવોજ દેશ છે જ્યાંની હાલત એટલી હદે ખરાબ ચેક લોકોને જમવા માટે કશું નથી મળી શકતું અને મજબુર લોકોને કીચડમાંથી બનેલ રોટલી ખાવાની નોબત આવી રહી છે હૈતીની ગરીબીને લઈને એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યોછે જેમાં જોવામાં આવી રહ્યું છે કે લોકો માટી માંથી બનેલ રોટલી ખાઈ રહ્યા છે અને પોતાની ભૂખને સંતોષી રહ્યા છે.

(6:46 pm IST)