Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

આ બે પાકિસ્તાની મહિલા પાયલોટની થઇ રહી છે આખા દેશમાં ચર્ચા

નવી દિલ્હી: આજના સમયમાં યુવતીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર બે પાકિસ્તાની યુવતીઓની ખુબજ તારીફ થઇ રહી છે કારણ કે તેમને ઘરમાં અઘરું કામ કરીને દેખાડ્યું છે પાકિસ્તાનની બે પાયલોટ કેપટન મરિયમ મસૂદ એન ફર્સ્ટ ઓફિસર શુમાયલા મઝારે તાજેતરમજ ઇન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઇટને ગિલગિટ હાલતમાં ઉડાવી હતી.આ વિસ્તાર ડેથ જોન કહેવાય છે કારણ કે ત્યાં 23 હજાર ફૂટની ઊંચાઈ પર પહાડ છે આ પ્લેને ઈસ્લામાબાદથી ઉડાન ભરી હતી અને ગિલગિત-બાલિસ્તાનથી પાછી ફરી હતી.

(6:46 pm IST)