Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

પાકિસ્તાને કર્યું મિસાલ પરીક્ષણ: ભારતથી ઈચ્છે છે શાંતિ વાર્તા

નવી દિલ્હી: પાકિસ્તાને ગુરુવારના રોજ બૈલિસ્ટિક મિસાઈલ શાહીન-2નું સફળ પરીક્ષણ કર્યું છે જલદીથી માર કરનાર આ મિસાઈલ 1500 કિમિ સુધી માર કરવામાં સક્ષમ છે ભારતના પ્રમુખ શહેર તેની  નજરમાં આવી રહ્યા છે પરીક્ષણ પછી પાકિસ્તાને એ સંકેત પણ આપ્યો છે કે તે ભારતથી શાંતિ વાર્તા કરવા ઈચ્છે છે પાકિસ્તાનની એક સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું ચેક શાહીન-2 મિસાઈલ 1500 કિલોમીટર સુધી પારંપરિક અને પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ છે.

(5:37 pm IST)