Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

એસ 400ને લઈને અમેરિકાએ તુર્કીને ચેતવણી આપી

નવી દિલ્હી: અમેરિકાએ તુર્કીને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તે રુષિ એસ-400 હવામાં માર કરનાર મિસાઈલ રક્ષા પ્રણાલીને ખરીદશે તો તેને ખુબજ ગંભીર પરિણામ ભોગવવાની નોબત આવી બનશે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા માર્ગન આર્ટગ્સ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તુર્કી એસ 400 રક્ષા પ્રણાલી ખરીદવાથી અમેરિકા અને નાટો  દેશોની સાથે  તેમના રક્ષા સંબંધ પ્રભાવિત થશે અને તેના કારણોસર ગંભીર પરિણામ આવી શકે છે.

(5:36 pm IST)