Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

આગામી જુલાઈમાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે થઇ શકે છે બેઠક

નવી દિલ્હી: ઉત્તર કોરિયા ને દક્ષિણ કોરિયા વચ્ચે આગામી જુલાઈમાં ઉચ્ચસ્તરીય બેઠક થવાની સંભાવના જણાઈ રહી છે.દક્ષિણ ક્રિયા સરકારના પ્રવક્તા યૂન-યોંગ-ચાને વોશિંગટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જોઈ-ઈન વચ્ચે થેયલ બેઠક પછી આ વાતની જાણકારી મળી રહી છે તેમને જણાવ્યું છે કે અમેરિકા અને દક્ષિણ કોરિયાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ 25 જુલાઈના પૂર્ણ થઇ જશે જેના પછી બંને કોરિયાઈ દેશો વચ્ચે વાતચીત થઇ શકે છે.

(7:13 pm IST)