Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

અમેરિકામાં પંજીકૃત વિમાન દુર્ઘટનાનું શિખર બન્યું

નવી દિલ્હી: અમેરિકામાં પંજીકૃત એક એક્સ્ક્યુઝીવ જેટ વિમાન ગઈ કાલે રારતે હોંડુરાસના ટેંગુસિગાલ્પા સ્થિત ટોકોટીન એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું જોંવામાં આવી રહ્યું છે આ વિમાનમાં ઓછામાં ઓછા 6 લોકો સવાર હતા.ગલ્ફસ્ટ્રીમ જી200 જેટમાં અમેરિકી વ્યવસાયી સવાર હતા.જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.આ વિમાન ટેક્સાસના ઓસ્ટીનથી આવી  રહ્યું હતું ત્યારે  તે રનવે પર લપસી ગયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(7:09 pm IST)