Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

જેલમાં આઝાદ થવાના પહેલાજ કેદીનું થયું મોત: બ્રાજિલની ઘટના

નવી  દિલ્હી: અપને ઘણીવાર જેલમાંથી કેદીઓની ભાગવાની વાત સાંભળતા હોઈએ છીએ પરંતુ બ્રાઝીલમાં એક 24 વર્ષીય કેદીએ જેલમાંથી ભાગવા માટે 230 ફૂટ  લાંબી સુરંગ ખોદી નાખી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.કેદીએ  આ સુરંગ જેલના કોઠરીના સૌચાલયમાં ખોદી છે પરંતુ તેમાંથી નીકળવાની કોશિશ કરતી  વેળાએ તેમનો શ્વાસ રૂંધાવાના કારણે મોત નીપજ્યું છે.ઈવાંજેલિસ્ટએ સફળતાપૂર્વક આ સુરંગને ઉતરી બ્રાઝીલમાં આવેલ બોઆ વિસ્તાની જેલની ચારદિવરી બહાર સુધો ખોદી નાખી હતી.

(7:07 pm IST)