Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ઇરાન પર નવી પાબંદીથી તેલ આપૂર્તિની ઘટની ભરપાઇ કરશે સાઉદી અરબઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે ઇરાન પર પૂર્ણ પાબંદી પછી સાઉદી અરબ અને ઓપેક (તેલ નિર્યાતક દેશોનું સંગઠન) અન્ય દેશ તેલ આપુર્તિમા કોઇપણ કમી ની ભરપાઇ કરશે. આ પહેલા અમેરિકાએ ર મે પછી ભારત સહિત આઠ દેશોન ઇરાનથી તેલ ખરીદવાની છૂટ ન આપવાની જાહેરાત કરી હતી.

(11:31 pm IST)