Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સીઇઓને રૂ. ૪૬૦ કરોડનું ચૂકવણુ કરવું પાગલપન છે : ડિજનીના કો-ફાઉન્ડરની પૌત્રી

વોલ્ટ ડિઝનીના કો-ફાઉન્ડર રોય ડિજનીની પૌત્રી અબિગેલ ડિજનીએ ર૦૧૮ માં કંપનીના સીઇઓૃ બોબ ઇગરને રૂ. ૪૬૦ કરોડનુ ચુકવણુ કરવાને પાગલપન ગણાવ્યુ છે. અબિગેલએ કહ્યું કે ઇગરના વેતન કર્મચારીઓને ઔસત વેતનના મુકાબલે ૧૪ર૪ ગણું વધારે છે. અબિગેલએ કહ્યું ઇગર બેશક બોનસના હકકદાર હતા પણ આટલું ચુકવણુ સમાજ પર હાનિકારક પ્રભાવ પાડે છે.

(11:30 pm IST)