Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

પોલીસે ઉંદર અને માલિકનું પુન: મિલન કરાવ્યું

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયામાં એક ખોવાય ગયેલ ઉંદર અને તેના માલિકનું પુનઃ મિલાન થયું હોવાની ઘટના સામે આવી છે એક બેઘર શખ્સનો ઉંદર ખોવાય ગયો હોવાની ઘટના સામે આવતા પોલીસે તેને શોધવાના પ્રયત્નમાં સફળ રહી છે અને આ વિખુટા પડેલ ઉંદરને તેના માલિક સુધી પહોંચાડી દીધો છે. આ ઘટનાનો કરુણ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. 

(6:00 pm IST)