Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

નાઇજીરિયામાં ભીડવાળા વિસ્તારમાં ગાડી ઘુસી જતા 11મોતને ભેટ્યા: 30ને ઇજા

નવી દિલ્હી:નાઇજીરિયામાં એક ભીડવાળા વિસ્તારમાં ગાડી ઘુસી જવાની ઘટનાના પગલે થયેલ અકસ્માતમાં 11 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 30 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે પોલીસ અધિકારી દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચાલકે પોતાની ગાડી પરથી નિયંત્રણ ખોઈ બેસતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

(5:59 pm IST)