Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ઉત્તર કોરિયા અને ચીન વચ્ચે 26 એપ્રિલના થશે ચર્ચા

નવી દિલ્હી: કોરિયાઈ પ્રાયદ્વીપના બને દેશો વચ્ચે 26 એપ્રિલના વર્ષો પછી પ્રથમ શિખર સંમેલન યોજાવા જઈ રહ્યો છે જેમાં ઉત્તર કોરિયાની તરફથી કિમ જોગ ઉન ભાગ લેશે તો દક્ષિણ કોરિયાની તરફથી ત્યાંના રાષ્ટ્રપતિ મૂન જે સામેલ થશે આ બને બેઠકો પર આખી દુનિયાની નજર અટકી રહેશે.ઉત્તર કોરિયાનો 90 ટકા કાર્યભાળ ચીન થાકી જ ચાલી રહ્યો છે આ બેઠક બાદ મેં મહિનામાં કીમની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાર્તાલાપ થશે આ બને બેઠકો ખુબજ દિલચસ્પ હશે તેવો અંદાજો નીકળી રહ્યો છે.

(6:15 pm IST)