Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ચીનમાં સુષમા સ્વરાજે વિદ્યાર્થીઓને દોસ્તીનો મંત્ર આપ્યો

નવી  દિલ્હી: ભારતની વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આજે ચીનના ઉપરાષ્ટ્રપતિ વાંગ  કિશાન સાથે મળીને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી છે શંઘાઇ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ચાર દિવસીય પ્રવાસ પર આવેલ સુષ્માએ બીજિંગના જોગનાનહાઇમાં વાંગ સાથે મુલાકાત કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે. જ્યાં તેમને ચીનના વિદ્યાર્થીઓને દોસ્તીનો મંત્ર આપ્યો હતો અને તેના વિષે ઘણું બધું સમજાવ્યું હોવાનું એક સમાચાર એજન્સી દ્વારા જાણવામાં આવી રહ્યું છે.

(6:14 pm IST)