Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

પાકિસ્તાનને રપ માર્ચ સુધી રૂ. ૧પ૦૦૦ કરોડનુ કર્જ આપશે ચીન

પાકિસ્તાનના નાણાં મંત્રાલયએ જણાવ્યું છે કે ચીન રપ માર્ચ સુધીમા પાકિસ્તાનને લગભગ રૂ. ૧પ૦૦૦ કરોડનું કર્જ આપશે. મંત્રાલયે કહ્યું છે કે આ કર્જથી વિદેશી મુદ્રા ભંડારની મજબૂતી અને ભુગતાન સ્થિરતાનુ સંતુલન બનાવી રાખવામાં મદદ મળશે.  આ પહેલા સાઉદી અરબએ પાકિસ્તાનને  ૬ અબજ ડોલરનુ કર્જ આપવાનો વાયદો કર્યો હતો.

(11:33 pm IST)
  • બિહારમાં એનડીએના ૪૦ ઉમેદવારોની જાહેરાત : બેગુસરાયથી બીજેપીના ગિરીરાજસિંહને ટીકીટ : પટણા સાહિબથી શત્રુઘ્નસિંહાનું પત્તુ કપાયુ : પટના સાહિબથી બીજેપીના રવિશંકર પ્રસાદ ચૂંટણી લડશે access_time 3:18 pm IST

  • કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થશે : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે થનાર ગઠબંધન મુજબ કોંગ્રેસ ૨૪ અને ૨૦ બેઠક ઉપર ચૂંટણી લડશે access_time 5:31 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કર્ણાટકની દક્ષિણ બેંગાલુરૂની બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે તેવા સંકેતો ભાજપ હાઈ કમાંડે આપ્યાનું જાહેર થયું છે : ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ ડો. મુરલીધર રાવે કર્ણાટક ભાજપ નેતાઓને જરૂરી તૈયારીઓ માટે એલર્ટ કરી દીધાનું જાહેર થયું છે : નરેન્દ્રભાઈ તેમની પરંપરાગત વારાણસીની બેઠક ઉપરાંત હવે બીજી બેઠક દક્ષિણ ભારતમાંથી લડશે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે : આ પહેલાની ચૂંટણી નરેન્દ્રભાઈ વારાણસી ઉપરાંત બરોડાથી લડયા હતા અને રેકર્ડબ્રેક માર્જિનથી ચૂંટાયા હતા : આઆ વખતે નરેન્દ્રભાઈ રાજકોટથી લડશે તેવી પણ ભારે ચર્ચા હતી access_time 12:58 am IST