Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

દક્ષિણ કોરિયામાં હોટલમાં રોકાયેલ 800 કપલે અશ્લીલ વિડીયો બનાવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં 30 હોટલોમાં રોકાયેલ 800 કપલે અંતરંગ પળોની ચોરીછૂપી રીતે વિડીયો બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે કહેવાય રહ્યું છે કે હોટલમાં કેમેરામાં છુપાયેલ ખુફિયા કેમેરાની મદદથી 1600 લોકોએ માત્ર અશ્લીલ વિડીયો જ નથી બનાવ્યા પરંતુ  ઈન્ટરનેટ પર તેની લાઈવ સ્ટ્રીમિંગ પણ કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

(5:59 pm IST)