Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

પાકિસ્તાને આઇપીએલ પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: ભારત  દ્વારા પાકિસ્તાન સુપર લીગનું સીધું પ્રસારણ કરવા પર પ્રતિબંધ લગાવાયા બાદ એક મહિના પછી પાકિસ્તાને ઇન્ડિયન  પ્રીમિયર લીગના પ્રસારણ પર પણ પ્રતિબંધ  લગાવી દીધો છે પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે આ નિર્ણય ભારતમાં પાકિસ્તાન પ્રીમિયર લીગના અધિકારીક પ્રસારણ ડિસ્પોર્ટ દ્વારા પુલવામાં આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

 

(5:58 pm IST)