Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

પ્રથમવાર સાઉદી અરબથી થઈને પ્લેન ઇઝરાયલ પહોંચશે

નવી દિલ્હી: સરકારી વિમાન સેવા કંપની એયર ઈંડિયાની દિલ્હીથી ઇઝરાયલ શહેર તેલ અવીવ માટે સીધી ઉડાન ગુરુવારથી શરૂ થઇ ગઈ છે.ઉડાનની સંખ્યા એઆઈ 139 સાંજે 6 વાગ્યે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રવાના થશે.વિમાન સ્થાનીય સમયાનુસાર રાતે 9.45 વાગ્યે તેલ અવીવ ના ગુરિયોન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરશે.

(7:30 pm IST)