Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

OMG! છોકરીઓએ પાસ્તા બનાવતા બનાવતા કરી નાખ્યું આવું

નવી દિલ્હી: ભરતમાં એક કહેવત છે કે જિસકા કામ ઉસીકો સાંજે દુજા કરે તો ડંકા બાજે આ કહેવત ખુબજ પ્રચલિત છે જેનો અર્થ થાય છે કે જેનું કામ હોય તેને જ કરવું જોઈએ જો બીજી કોઈ વ્યક્તિ તેને કરે તો તેનું પરિણામ સારું નથી આવતું.આવી જ એક ઘટના ઈટલીની સામે આવી છે.કહેવાય રહ્યું છે કે 18 માર્ચના રોજ અમેરિકન એક્સચેન્જની ત્રણ વિદ્યાર્થીનીઓની  ભૂલના કારણે ઘરમાં આગ લાગવાની ઘટના બની છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ યુવતીઓ પાસ્તા બનાવી રહી હતી ત્યારે વાસણમાં પાણી ન નાખવાના કારણે વાસણ ફાટવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી.જેના કારણે અફડાતફડી મચી ગઈ છે.

(7:34 pm IST)