Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

'રોબોટીક માછલીની' કમાલ...દરિયામાં તરીને ઉંડે ઉંડેથી વિવિધ રહસ્યો ઉપરથી ઉંચકાવશે પરદો

મૈસાચ્યુટસ ઇન્સ્ટીટયુુટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ તૈયાર કરીઃ આંખોમાં લગાડાયેલા લેન્સ થકી દરિયામાં ઉંડે ઉંડે સુધી જઇ હાઇ રિવોલ્યુશનના ફોટા અને વિડીયો રેકોર્ડ કરી શકશેઃ અન્ય દરિયાઇ જીવોને નુકશાન કર્યા વિના જ ખોજની દિશામાં આગળ વધવાની ખાસિયત, અસ્સલ જીવિત માછલીઓની જેમ જ પાણીમાં ગોથા મારવા સાથે ઉપર પણ આવી શકશેઃ કોઇ પણ દિશામાં ગતિ કરવાવાળી સૌ પ્રથમ રોબોટીક માછલી.

(4:00 pm IST)