Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

9 વર્ષીય બાળકી માટે મોતનું કારણ બની આઈસ્ક્રીમ

નવી દિલ્હી: સ્પેનમાં રજાની મજા માણતી ઇંગ્લેન્ડની રહેવાસી એક 9 વર્ષીય બાળકી માટે આઈસ્ક્રીમ મોતનું કારણ બન્યું છે  તેના પરિવારે દાવો કર્યો છે કે આ છોકરીએ આઈસ્ક્રીમ ખાધા પછી  નીપજ્યું છે  હબીબા ચિશ્તી નામની આ છોકરીને  બદામથી એલર્જી હતી અને  તેની આઈસ્ક્રીમમાં બદામ આવી હોવાના કારણોસર તેમનું મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

 

(5:41 pm IST)