Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પોતાના 13 બાળકો સાથે ક્રુરતાની હદ પાર કરનાર દંપતીની ધરપકડ

નવી દિલ્હી: એક અમેરિકામાં માતા-પિતાનો પોતાના બાળકો સાથે ક્રૂરતાપૂર્વક  વર્તન કર્યું  હોવાની ઘટના સામે આવી છે  અને અન્ય રીતે  તેની નિર્દયતા  પૂર્વક વ્યવહાર  કર્યો હોવાની વાતનો તેને સ્વીકાર કર્યો છે અને આ માતાપિતાએ  તેમના 13 બાળકો સાથે બેરહેમી પૂર્વકનું વર્તન કર્યું હોવાની તેને કબૂલાત કરી છે. આ બાબતે ફરિયાદ થતા   દંપિતએ અદાલતમાં પોતાના ગુનાહની  કબૂલાત કરી છે  અને તેની હાલમાં ધરપકડ કરવામાં આવી છે.

 

 

(5:41 pm IST)