Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

એઆઈની મદદથી મળશે આટલી આટલી રાહત

નવી દિલ્હી: ટેક્નોલોજીની મદદથી લાભાંકિત વિસ્તારમાં ઘણાબધા ફાયદા જોવા મળી રહ્યા છે  આજની તારીખમાં તપાસને લઈને ચાલી રહેલ સારવારમાં દરેક જગ્યાએ ટેક્નોલીજી ખુબજ આગળ વધી રહી છે  અને ખુબજ મદદગાર સાબિત થઇ રહી છે  આજની તારીખમાં એવી એપ્લિકેશન પણ આવી છે અને એવા ઉપકરણ પણ તૈયાર કરવામાં આવ્યા છે જેની મદદથી તેમારી આદત દવા તેમજ ખોરાકની બાબત પર પણ નજર રાખશે અને યાદ કરવામાં મદદરૂપ સાબિત થશે.

 

 

(5:39 pm IST)