Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પોતાનાજ નાગરિકની જાસૂસી કરવા માટે ચીનની નવી સાજીશ

નવી દિલ્હી: ચીનમાં હવે પોતાના જ નાગરિક વિરુદ્ધ સાજીશ રચી રહ્યું છે આ સાજીશ તે પોતાના નાગરિકની દરેક સમયની પરિસ્થિતિ તેમના વર્તન વિષે નજર રાખીને તેની ગતિવિધિઓને રેકોર્ડ કરવાનું છે  આ સાજિશને મુક્ત સ્વાસ્થ્ય તપાસનું નામ આપવામાં આવ્યું છે.  તેજ લોકો ચીનની આ સાજિશને સમજીને સરકાર વૃદ્ધ તેના  આક્રોશને પણ જોઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

 

 

(5:39 pm IST)