Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ટીવી એંટેના પર અજગરે પક્ષીનો જીવ બચાવ્યો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાની એક મહિલાએ પોતાના ઘરની અગાસી પર ટીવીના એંટેના પર શિકારનો એક એવો નજારો જોયો છે જેના વિષે જોઈને સહુ કોઈને અચરજ લાગે  આ ઘટનાનો વિડીયો હાલમાં ખુબજ વાયરલ થઇ  રહ્યો છે જેમાં  એક પક્ષી અજગરનો ખોરાક બનતો નજરે પડી રહ્યો છે  ટીવી એંટેના પર અજગર અને પક્ષીનો આ નજારો છે.

 

(5:38 pm IST)