Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ઈમરજંસી આવતા 13 વાર ફોન કરવા છતાં પણ ન મળ્યો જવાબ

નવી દિલ્હી; અમેરિકામાં એક મહિલાને ઇમરજન્સી સર્વિસ પર મદદ મળવામાં બહુ જ વાર લાગી ગઈ હતી અને તેને  178 કરોડનો દાવો લગાવ્યો છે મીશગનની રહેનાર ડોરોથી ગ્રીનનું કહેવું છે કે ગયા વર્ષે  માર્ચમાં તેમના પતિને હાર્ટ એટેક આવ્યો હતો અને તેને 13 વાર ફોન કર્યો હોવા  છતાં પણ ફોન રિસીવ ન કરતા સ્ટિફનનું  મૃત્ય  નીપજ્યું હતું  આ કારણોસર મહલાએ આ વિરુદ્ધમાં  ફરિયાદ નોંધાવી હોવાની માહિતી મળી રહી છે.

 

 

(5:37 pm IST)