Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

મક્કાની મસ્જીદમાં 'ગેઇમ' રમતી મહિલાઓની તસ્વીર વાયરલ : ખળભળાટ

સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કાની  એક તસ્વીર વાયરલ થઇ છે. જેમાં બુરખો પહેરેલી મહિલાઓ ગેઇમ રમી રહી છે ચારેય મહિલા મક્કાના પવિત્ર મસ્જીદના પરિસરમાં બેઠી છે. તસ્વીર વાયરલ થતા સાઉદી અરેબિયામાં ખળભળાટ મચી ગયો છે.

(4:12 pm IST)