Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

અહીંયા કર્મચારીઓને પ્રેમ કરવા માટે આપવામાં આવે છે સમય

નવી દિલ્હી: આજના ભાગદોડ ભર્યા જીવનમાં પ્રેમનો રંગ ભરવા માટે એક શાળાએ નવી તરકીબ શોધી કાઢીને જે બીજા ઘણા દેશો માટે એક મોટી મિસાઈલ સાબિત થઇ ગઈ છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાર્ટનરની વચ્ચે થતા ઝઘડામાં લોકો એકલા રહેવાનું વધુ પસંદ કરે છે અને આજ પરેશાનીમાંથી બહાર નીકળવા માટે બે કંપની અને શાળાએ તેનો રસ્તો શોધી કાઢ્યો છે જેમાં કંપનીમાં કામ કરતી સિંગલ મહિલા રજાના દિવસોમાં પુરુષોને મળી શકે છે અને તેમની સાથે લિવઇનમાં રહી શકે છે ચીનના જેહોઆંગ શહેરની મિડલ સ્કૂલમાં દર મહિને શિક્ષકોને હાફ ડે આપવામાં આવે છે જેથી તે તેમના પાર્ટનર સાથે સમય વિતાવી શકે.

(6:39 pm IST)