Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ચીને પોતાની એતિહાસિક રણનીતિમાં બદલાવ કર્યો

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી પીપુલ્સ લિબરેશન ચીને પોતાની સેનાને અચાનક અપ્રત્યાશિત રણનીતિક બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે ચીને પોતાની પદ સેનામાં લગભગ 50 ટકાની કટૌતી કરી દીધી છે ને નૌસેના તેમજ વાયુ સેનાને મજબૂત કરી દીધું છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક આધુનિક વ્યાપક દળ બનાવવાના ઈરાદાથી ચીને આ રણનીતિક બદલાવ કર્યો છે.ચીન પોતાની સેનાને આધુનિક રાખવા માટે પણ આવું કરતું હોવાની માહિતી મળી રહી છે.

(6:39 pm IST)