Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

નાના એવા ટબમાં જીવતી હતી 19વર્ષીય યુવતી

નવી દિલ્હી: બાળકોને નાના ટબમાં રહેવું ખુબજ ગમતું હોય છે અને હાલમાં મળેલ એક માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નાઇજીરિયામાં એક 19 વર્ષીય યુવતી નાના ટબમાં રહેતી હતી આ જોઈને સહુ કોઈને અચરજ લાગે છે 19 વર્ષીય રહમાં  હરુનાં નાના એવા ટબમાં રહે છે જમે છે તેમજ એમાં જ સુવે છે અને તેમાં જ બધે ફરવા જાય છે.તેનો જન્મ એક નોર્મલ બાળકીની જેમ જ થયો હતો પરંતુ 6 મહિના પછી તેનો વિકાસ થવાનો બંધ થઇ જતા એમની હાલત આવી થઇ છે કે તેને ટબમાં રહેવાની નોબત આવી છે.

(6:37 pm IST)