Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

દુનિયાના માનચિત્રમાંથી ગાયબ થઇ જશે ઘણા બધા દેશ

નવી દિલ્હી: આજ આખી દુનિયામાં જળવાયું પરિવર્તનની સમસ્યાનો સામનો કરવો પડે છે અને તેમાં ભૂકંપ વાવાઝોડું અને તોફાનના કારણે તેનું પરિણામ ખુબજ સામે આવી રહ્યું છે વૈજ્ઞાનિકોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યુંછે કે આ ગંભીરતાથી  જો નહીં લેવામાં આવે તો નજીકના ભવિષ્યમાં ઘણાબધા દેશ દુનિયામાં માનચિત્રમાંથી  ગાયબ થઇ જશે એટલા માટે આ વાતને નજરઅંદાજ કરવા જેવી નથી.આવનાર સમયમાં સમુદ્રદળને પણ ખુબજ નુકશાન પહોંચી શકે છે.

(6:37 pm IST)