Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

હડસન નદીના કિનારે બે બહેનોની લાશ મળી આવતા તપાસ શરૂ

નવી દિલ્હી: ન્યુયોર્કમાં એક નદી  સાઉદી અરબની બે બહેનોએ  આત્મહત્યા કરી લીધી છે શહેરના ચિકિત્સા  વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રોતાના  ફારિયા  અને તેની બહેન તાલા એ હડસન નદીના કિનારે મૃત હાલતમાં મળી આવી હતી તેમના શરીર પર ઇજાના કોઈ પણ નિશાન નથી પરંતુ તેને પોતાની જાતને બાંધેલ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:35 pm IST)