Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

7 વર્ષીય બાળક બન્યો ડિલિવરી બોય: સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

નવી દિલ્હી:સોશિયલ મીડિયા પર હમણાં એક સાર વર્ષીય બાળક ચર્ચામાં આવી રહ્યું છે સાત વર્ષીય આ બાળક લોકોના ઘરે ઘરે જઈને ડિલિવરી કરતું નજરે પડી રહ્યું છે.એક ટીવી ચેનલ સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને જણાવ્યું હતું કે તે દરરોજ ઓછામાં ઓછા 30 પારસલની ડિલિવરી કરે છે.ચાર વર્ષ પહેલા થયેલ પિતાના મૃત્યુ બાદ માતાએ બીજા લગ્ન કરી લીધા અને બાળકને આ સહારો લેવાની નોબત આવી છે હાલમાં સોશિયલ મીડિયા પર આ બાળકનો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને ખુબજ પસંદ અને શેર કરી રહ્યા છે.

(6:20 pm IST)