Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

યમનમાં સાઉદી હવાઈ હુમલામાં સાતના મોત

નવી દિલ્હી: યમનના ઉતરી પ્રાંત સાદના સોહર જિલ્લામાં એક ક્લિનિક પર સાઉદી અર્બન નેતૃત્વ વાળા એક હવાઈ હુમલામાં સાત લોકો મોતને ભેટ્યા છે સ્થાનિક નિવાસીઓએ જણાવ્યું છે કે આ હુમલામાં સાત લોકોના મોત નિપજ્યા વધુમાં જણાવ્યું છે કે યુદ્ધક વિમાને સોહરમાં  એ બિલ્ડિંગને નિશાન બનાવી હતી જેમાં એક મકાન અને ક્લિનિક હતું.આ હુમલામાં પાંચ લોકો ઘાયલ પણ થયા છે.

(6:19 pm IST)