Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ફ્રાંસમાં રાષ્ટ્રવ્યાપી જેલ હડતાળ

નવી દિલ્હી: ફ્રાંસમાં જેલમાં કેદીઓ દ્વારા જેલ રક્ષકો પર કરવામાં આવેલ હુમલાના કારણે રાષ્ટ્રવ્યાપી હડતાલ રહેલ છે.બીબીસી રિપોર્ટ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જેલ અધિકારીઓએ તેમની સેવાને સંપૂર્ણ રીતે રોકવાનો સંકલ્પ કર્યો છે અને તે હડતાલ પર ઉતરી ગયા છે.એટલું જ નહીં ફ્રાંસની જેલ સહીત દેશ ભરના જેલ રક્ષકોએ આ પ્રદર્શનમાં જોડાયા છે.

(6:19 pm IST)
  • અમેરિકાના કેનટકીની માર્શલ કાઉન્ટી હાઇસ્કુલમાં થયો અંધાધુંધ ગોળીબાર : 1 નું મોત : ૭ વ્યક્તી થઈ ગંભીર રીતે ઘાયલ : ગવર્નર મેટ્ટ બેવીને જણાવ્યું છે કે ગોળીબાર કરનાર શખ્શને પોલીસે ઝડપી લીધો છે અને સ્થિતી હવે કાબુમાં છે : ઝડપાયેલ શખ્શે શું કામ ગોળીબાર કર્યો હતો તે હજુ જાણવા નથી મળ્યું. access_time 9:30 pm IST

  • ૨૫મીએ સુરતના મલ્ટીપ્લેકસ થીયેટરો 'પદમાવત' ફિલ્મ નહિ બતાવે : ૪૨ની અટક access_time 4:37 pm IST

  • પદ્માવત ફિલ્મ ૨ ફેબ્રુઆરીએ કોર્ટમાં દેખાડવામાં આવશે, સરકાર સુરક્ષા આપે : જોધપુર હાઇકોર્ટ access_time 2:55 pm IST