Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ગ્રેમી એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવી અમેરિકાની પૂર્વ ફર્સ્‍ટ લેડી મિશેલ ઓબામા

અમેરિકાની પૂર્વ ફર્સ્‍ટ લેડી મિશેલ ઓબામાને એમના સંસ્‍મરણ ‘બિક મિંગ' ને લઇ  ગ્રેમી એવોર્ડસ માટે નોમીનેટ કરવામાં આવેલ છે.

તેમના ઓડિયો બુકમાં કરવામાં આવેલ કામ માટે એમને બેસ્‍ટ સ્‍પોકન વર્ડ આલ્‍બમ કેટેગરીમાં નામાંકન મળ્‍યું છે. 

પૂર્વ અમેરિકી રાષ્‍ટ્રપતિ બરાક ઓબામા પણ આ કેટેગેરીમાં બે વખત ગ્રેમી એવોર્ડસ જીતી ચુકયા છે.

(10:47 pm IST)