Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ફ્રીડા પિંટોએ અમેરિકી ફોટોગ્રાફર સાથે સગાઇ કરીઃ શેયર કરી પહેલીસ તસ્‍વીરો

    હોલીવૂડ અભિનેત્રી ફ્રિડા પિંટોએ પોતાના બોય ફ્રેન્‍ડ અમેરિકી ફોટોગ્રાફર કોરીટ્રાન સાથે સગાઇની જાહેરાત કરતા પોતાની પહેલી તસ્‍વીરો શેયર કરી હતી.

     ફ્રીડાએ ઇન્‍સ્‍ટાગ્રામ પર લખ્‍યુ હવે બધું સમજમા આવી રહ્યું છે કે જુના અનુભવી પ્રેમી પ્રેમ વિશે જે કહેતા હતા તે હવે સમજાઇ રહ્યું છે. જન્‍મદિન મુબારક પ્રિય મંગેતર, રીપોર્ટસ મુજબ બંને ર૦૧૭ થી સાથે છે.

(10:46 pm IST)