Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

રશિયા એસ-400 મિસાઈલ ખરીદવામાં અમેરિકી પ્રતિબંધોથી બચી શકે છે ભારત

નવી દિલ્હી: અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વોશિંગટન રશિયા ટ્રાયમ્ફ એસ-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાને લઈને ભારત પર લગભગ પ્રતિબંધ નહીં લગાવવામાં આવે પરંતુ મોસ્કોની જાસૂસીને રોકવા માટે નવી દિલ્હીને રક્ષા પ્રૌદ્યોગિકી સુરક્ષા રાખવાની આવશ્યકતા જણાઈ રહી છે.

                    વિદેશ વિભાગના એક અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે. એક બ્રિફિંગ દરમ્યાન ઘટનાને લઈને સવાલો ઉભા થતા ભારત વિષે પ્રણાલીને પ્રાપ્ત કરવા માટે સીધું કઈ કહેવામાં નહીં આવે પરંતુ ભારત સાથે સહયોગ સુરક્ષા કરવામાં  સવાલો ઉભા થશે.

(6:22 pm IST)
  • મહારાષ્ટ્રમાં શિવસેના ,એન.સી.પી.અને કોંગ્રેસ વચ્ચેની મિટિંગ સંપન્ન : 5 વર્ષ સુધી સ્થિર સરકાર આપવા લીડર તરીકે ઉધ્ધવ ઠાકરેના નામ ઉપર સહમતી : શરદ પવાર access_time 7:35 pm IST

  • મહારાષ્ટ્રમાં મહામંત્રણા અંતિમ તબક્કામાં : મહારાષ્ટ્રમાં સરકાર રચવા અત્યારે સાંજે ૫ વાગ્યે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહત્વની અંતિમ બેઠક ચાલી રહી છે : સાંજે મોડેથી સરકાર રચવા દાવો કરવામાં આવશે તેમ જાણવા મળે છે access_time 5:23 pm IST

  • રાત્રે છત્તીસગઢમાં ભયંકર અકસ્માત : ચાર મહિલા સહીત આઠ લોકોના મોત : છત્તીસગઢના બેમેતરા જિલ્લાના મોહભટ્ટા પાસે કાર તળાવમાં ખાબકી : એક જ પરિવારના આઠ લોકોના કરૂણમોત : મોહતારાથી બેમેતરા જતી આઈ-20 કારના ચાલકે કાબુ ગુમાવતા ઊંડા તળાવમાં ખાબકી: ડૂબી જવાથી આઠ લોકોના મોત access_time 1:07 am IST