Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ખાડી દેશોમાં અમેરીકી સેન્ય બેસ અને યુદ્ધપોત અમારી રેન્જમાં: ઇરાન

ઇરાની રેવોલ્યુશનરી ગાડસેના એયર સ્પેસ ડીવીઝનના પ્રમુખ આમીરાલી હાજીજદેહ એ કહ્યુ કે અફઘાનિસ્તાન સંયુકત અરબ અમીરાત (યુએઇ) અને કતારના અમેરીકી સૈન્ય બેસ અને ખાડી ક્ષેત્રમાં અમેરીકી યુદ્ધપોત એમની રેંજમાં છે હાજીજદેહનું આ નિવેદન તે સમયે આવ્યૂં છે જયારે ઇરાન પરમાણુ સંધિને મામલે અમેરીકી પ્રતિબંધોના કારણે અમેરીકા ઇરાનમાં તંગદીલી પ્રવર્તે છે.

(12:06 am IST)