Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

૧૭ વર્ષ રીપેરીંગ પછી ૦.પ સે. સીધી થઇ પીસા ની ઢળતી મીનાર

પીસા(ઇટલી) ની યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે  પીસાની ઢળતી મીનાર છેલ્લા ૧૭ વર્ષથી રીપેરીંગ બાદ લગભગ ૦.પ ડિગ્રી સીધી થઇ છે. અને  આના જુકાવમાં ૪ સે.મી. ની કમી આવી છે.  પ૭ મીટર ઉંચી આ ઐતિહાસિક ઇમારત ૧૧૭૩ માં પોતાના નિર્માણની શ રૃઆતથી જ પાયામાં ચીકણી માટી  હોવાના કારણે ઢળતી હતી.

(12:05 am IST)