Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ઓસ્ટ્રેલિયામાં રાષ્ટ્રપતિ કોવિંદએ ''બાપુ'' ની મૂર્તિનું અનાવરણ કર્યુ

ઓસ્ટ્રેલિયા પહોંચેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદએ  પ્રધાનમંત્રી સ્કોટ મોરીસનની હાજરીમાં ઉપનગરીય ક્ષેત્ર પેરામેટા(સિડની) માં મહાત્મા ગાંધી (બાપૂ) ની મૂર્તિનું કર્યુ. જેને ભારતીય મૂર્તિકારો રામ અને અનિલ સુતારએ ડીઝાઇન કરેલ. આ અનાવરણ બાપૂની ૧પ૦ મી વર્ષગાંઠની ઉજવણીનો ભાગ છે.પૈરામૈટાની કુલ આબાદીમાં ૪૦ ટકા ભારતીય મૂળના છે.

(12:03 am IST)