Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

અફઘાન તાલિબાન શાંતી સમજુતી માટે ગંભીર નથીઃ અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનના ચીફ એકઝીકયુટીવ અબ્દુલાએ કહ્યુ છે કે શાંતિ કાયમ કરવાની દિશામાં શરૂ થયેલ નવા અમેરીકી પ્રયાસો છતાં અફઘાન તાલિબાનને હજુ સુધી  શાંતિ સમજૂતિને લઇને કોઇ ગંભીર સંકેતો નથી આપ્યા. અબ્દુલાનું આ બ્યાન હાલના કાબુલ પર થયેલા હુમલા પછી આવ્યું છે જેમાં પપ લોકોના મોત થયેલા.

(10:42 pm IST)