Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ભારતના 10 શહેરોના નામ આવે છે પ્રદુષણ વાળા દેશમાં પહેલા

નવી દિલ્હી: વાયુ પ્રદુષણની દર્ષ્ટિએ  જો જોવામાં આવે  તો સૌથી વધારે  પ્રદુષિત શહેરમાં  20 શહેરોમાંથી 10 ભારતનાજ છે આ ખરાબ હવાના કારણે ઘણા લોકોને અસ્થમા,સીઓપીડી ઓબ્સ્ટ્રૅક્ટિવ પલ્મોનરી વગેરે જેવી બીમારીઓ થઇ શકે છે ભારતની રાજધાની દિલ્લીની હવાની ગુણવતા દર 2 કે 3 દિવસે ખરાબ થતી હરે છે એક સર્વે મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વાયુ પ્રદુષણમાં સૌથી વધારે શહેરોમાં ભારતના 10 શહેરના નામ આવી શકે તેમ છે જેના કારણે ઘણા બધા લોકો બીમારીઓની ઝપેટમાં આવી શકે છે.

(7:00 pm IST)