Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ચીનને લઈને થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: અમેટીકઇ થિંક તૈકે ચીનને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે અમેરિકી થિંક ટૈકએ દાવો કર્યો છે કે દક્ષિણ ચીન સાગરરમાં ચીન ફરી નવા નિર્માણ કાર્ય કરી રહ્યું છે સેટેલાઇટ દ્વારા મળેલ ફોટો દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે પારસેલ દ્વીપ સમૂહ ના બાબે પ્રાયદ્વીપ પર કંઈક નવું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે.તેનો સંબંધ સૈન્ય ગતિવિધિઓ સાથે પણ હોઈ શકે છે દક્ષિણ ચીન સાગર રણનીતિક રૂપથી ખુબજ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે.

(6:58 pm IST)