Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ઓએમજી,....... આ બાળક તો ગઝજ કહેવાય હો ભાઈ: એવો મોટો રેકોર્ડ બનાવ્યો કે મર્સીડીઝ ગિફ્ટમાં મળી

નવી દિલ્હી:આજે દરેક મોટા ભાગના લોકોની જિંદગી ફાસ્ટ બનતી જાય છે. કામના લીધે ઘણી બીજી પ્રવૃત્તિ માટે પણ સમય નથી નીકાળી શકતા. કસરત અને યોગાનું ઘણું બધું મહત્વ હોવા છતાં લોકો આજે તેની અવગણના કરી રહ્યા છે.

એક ૫ વર્ષના બલકે એવું કામ કરીને બતાવ્યું છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો.

૫ વર્ષના આ બાળકે ૪૦૦૦થી પણ વધારે પુશઅપ ૨ કલાક ૨૫ મિનીટમાં કરીને બતાવ્યા છે.આ બાળકનું નામ રાખીમ કુરાયમ છે કે જેને નાનપણથી કસરતમાં ઘણો રસ છે.અઢી મિનીટમાં તેણે ૪૧૦૫ પુશ અપ એ પણ આટલી નાની ઉમરે કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

 

(6:57 pm IST)