Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

આ મહાશક્તિશાળી દેશ પાસે નથી પોલીસ કર્મી માટે બજેટ

નવી દિલ્હી: ભારતમાં મોટાભાગે ક્રાઇમ રેટ અને પોલીસકર્મીઓને સવાલો ઘરમાંજ રહી જાય હોઈ છે આ સિવાય ભારત સિવાય વિકસિત દેશમાં પોલીસકર્મીઓ વધારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે એવામાં દુનિયાના મહાશક્તિશાળી દેશ બ્રિટેનના નામ ટોપ લિસ્ટમાં આવેલ છે જ્યાં બજેટની કટોકટીના કારણે પોલીસ કર્મીને ખુબજ અછત ભોગવવાની નોબત આવી છે તેમાં બજેટની કટોકટી જોવા મળી રહી છે માત્ર 10 પોલીસ કરમીજ સેવા બજાવી રહ્યા છે સ્થાનિક નાગરિક પોતાની રક્ષણ જાતે કરતા હોવાની માહિતી મળી રહી છે.

(6:57 pm IST)