Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

મંગળના ચંદ્રમા પર આડું નાળું બનવાનું રાઝ ખુલ્યું

નવી દિલ્હી: અમેરિકી વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ મંગળના ચંદ્રમા ફોબોસની જગ્યા પર આડી લાઈન બનવાનું રાઝ ખોલ્યું છે.બ્રાઉન વિશ્વવિદ્યાલયએ આશોધકર્તાઓએ દાવો કર્યો છે કે પ્રાચીન સુદ્ધગ્રહમાં થયેલ વિસ્ફોટ પછી પથ્થર લથડી પડવાના કારણે નાળું બની  ગયું હતું આ ઘટના મુજબ ફોબોસ પર નાળું બની ગયું હોવાની માહિતી મળી રહી છે આ ઘટનાના પગલે 40 ખગોળશાસ્ત્રી ચર્ચા વિચારણા કરી રહ્યા છે.આ પહેલા 1970માં આ પ્રકારની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે.

(6:56 pm IST)