Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

થાઇલેન્ડની ટ્રિપ માટે ડિસેમ્બર-જાન્યુઆરીમાં વિઝા ઓન અરાઇવલ ફી ચૂકવવી પડશે નહીં

સાઉથ ઇસ્ટ એશિયાના 21 દેશોમાંથી આવનારા પ્રવાસીઓને 1 ડિસેમ્બર 2018થી માંડીને 31 જાન્યુઆરી 2019 વચ્ચે વીઝા ઑન અરાઇવલ ફી ચૂકવવી પડશે નહી. ટૂરિઝમને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવાયો છે.

 ડિસેમ્બર- જાન્યુઆરીમાં થાઈલેન્ડની 15 દિવસથી ઓછા દિવસની ટ્રિપ કરશો તો  4400 રૂપિયા સીધા જ બચી જશે. પાંચ દિવસ થાઈલેન્ડ ફરવા જવા વ્યક્તિ દીઠ અંદાજે 30000 રૂપિયા ખર્ચ થાય છે

(12:15 am IST)
  • રાજકોટના રૈયા રોડ આમ્રપાલી પાસે આઝાદ ચોકમાં સાહિલ અનવરભાઈ કચરાની દુકાનમાં સ્ટેટ વિજિલન્સ ત્રાટકી: 1 લાખથી વધુનો દારૂ બિયર જપ્ત, 1 પકડાયો, સાહિલની શોધખોળ. access_time 9:38 am IST

  • અનામત : પંચના રીપોર્ટના આધારે અનામત આપવી કે નહિં તે ગુજરાત સરકાર નક્કી કરશે : નીતિનભાઈ પટેલની જાહેરાત access_time 4:25 pm IST

  • અમદાવાદ : AMC કારોબારી સમિતિનો નિર્ણય :નારણપુરા ગામમાં આવેલા ખોડિયાર મંદિરને તોડી પાડવામાં આવશે :ટ્રાફિકને નડતરરૂપ હોવાથી તોડી પડાશે મંદિર : મંદિરને અન્ય સ્થળે બાંધવાની સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજૂર કરી access_time 8:43 pm IST