Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

જાપાનમાં હરણો ખાઇ શકે તેવા ખાદ્ય બેગ બનાવ્‍યા

પ્‍લાસ્‍ટીક બેગો ગળી જતા હરણોના મૃત્‍યુ નિપજતા નવા બેગ વિકસીત કર્યા

જાપાનના નારા શહેરમાં રસ્‍તા પર ફરી રહેલા હરણ પ્‍લાસ્‍ટીક બેગ ખાતા તેમના મોત નિપજયાનો મામલો સામે આવેલ.

આ ઘટના બહાર આવ્‍યા બાદ હરણોને ખાવા યોગ્‍ય બેગ વિકસાવ્‍યા છે.

આ નવા બેગ દાળના ભૂંસા અથવા દુધના ડબ્‍બાની લુગદીમાંથી બનાવાઇ રહ્યા છે. પ્રવાસીઓ દ્વારા હરણને જે સીકાએનબેઇ  પાવડર ખાય છે તેમાં દાળના ભુસાનું પ્રમાણ વધુ હોય છે.

(11:08 pm IST)